આ એક્ટરે ઈકોનોમી ક્લાસમાં કરી હવાઈ યાત્રા તો Video થયો વાયરલ

<strong>નવી દિલ્હીઃ</strong> બોલિવૂડ એક્ટર આમિર ખાને ઈકોનોમી ક્લાસમાં હવાઈ યાત્રા કરી, તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જોકે આમિર ખાન જેવા સુપરસ્ટાર પાસે બધા બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરવાની આશા રાખતા હોય છે, પરંતુ જ્યારે એક ડોમેસ્ટિક એરલાઈન્સના ઈકોનોમી ક્લાસમાં જોવા મળ્યા ત્યારે સોશિયલ મીડિયા પર

from entertainment http://bit.ly/2PsQ2X8

No comments:

Post a Comment