‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ની અભિનેત્રી બબીતાજીને સોશિયલ મીડિયામાં અશ્લિલ મેસેજ આવે ત્યારે શું કરે છે? જાણીને ચોંકી જશો

<strong>મુંબઈ:</strong> જાણીતા ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’માં બબીતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ સક્રિય રહે છે. તે લગભગ દરેક મુદ્દે નિર્ભય રીતે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતી હોય છે. આમ કરવા જતાં ઘણી વાર મુનમુન દત્તાને ટ્રોલિંગનો શિકાર પણ બનવું પડે છે.

from entertainment http://bit.ly/2XOzHzc

No comments:

Post a Comment