બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ બાદ કિમ શર્માએ શેર કરી બોલ્ડ બિકિની તસવીરો

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કિમ શર્મા અને હર્ષવર્ધન રાણેના બ્રેકઅપના રિપોર્ટ્સ હાલ બોલીવૂડમાં ચર્ચામાં છે. એવામાં કિમ શર્માએ સોશિયલ મીડિયા પર ખૂબજ હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિમ દરિયા કિનારે બિકિનીમાં જોવા મળી રહી છે. મસ્તી કરતી કિમની આ તસવીર ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.   <blockquote class="instagram-media" style="background:

from entertainment http://bit.ly/2ZHHIaI

No comments:

Post a Comment