મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'દબંગ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સલમાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં રીલીઝ થશે. સલમાન ખાને ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કરી ફિલ્મની રીલીઝ ડેટનો ખુલાસો કર્યો છે. <blockquote class="instagram-media" style="background: #FFF; border:
from entertainment http://bit.ly/2DzcGIJ
No comments:
Post a Comment