ડાન્સર સપના ચૌધરી આજે જોડાશે બીજેપીમાં, મનોજ તિવારીએ કર્યુ કન્ફોર્મ, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> લાંબા સમયની અટકળો પર વિરામ લગાવતા બીજેપી નેતા મનોજ તિવારીએ કન્ફોર્મ કરી દીધુ છે કે, ડાન્સર સપના ચૌધરી બીજેપીમાં સામેલ થશે. હરિયાણાની સ્ટાર ડાન્સર આજે બીજેપીની સદસ્યાતા લઇને પાર્ટીમાં સામેલ થઇ જશે. જોકે સાથે સાથે સપનાની ચૂંટણી લડવાની અટકળો પણ તેજ થઇ ગઇ છે. સોમવારે એક મીડિયા સાથેની

from entertainment http://bit.ly/2PBCJ6Y

No comments:

Post a Comment