કન્હૈયા કુમાર માટે અનુપમ ખેરની સામે પડી ગઇ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર, ટ્વીટર પર આપ્યો આવો જવાબ

<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. બૉલીવુડના સ્ટાર્સ પણ હવે એકબીજાની સામે રાજકીય પક્ષો માટે આવી રહ્યાં છે. તાજેતરમાં જ સ્વરા ભાસ્કર અને અનુપમ ખેર ટ્વીટર પર લડી પડ્યા હતા. ખરેખરમાં, અનુપમ ખેરે બેગુસરાય બેઠક પરથી સીપીઆઇનો ઉમેદવાર કન્હૈયા કુમાર માટે ટ્વીટ કર્યુ હતુ. જેને લઇને સ્વરા

from entertainment http://bit.ly/2PzLKgV

No comments:

Post a Comment