<strong>નવી દિલ્હીઃ</strong> વર્ષની શરૂઆતમાં આવેલ ફિલ્મ ઉરીએ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મથી એક્ટર વિક્કી કૌશલને નવી ઓળખ મળી છે. 2016માં થયેલ સર્જિકલ સ્ટ્રાઈકને મોટા પડદે દર્શાવામાં આવી હતી. ફિલ્મના કારણે વિક્કી કૌશલને ઘણાં મોટા પ્રોજેક્ટ્સ મળ્યા છે. ફિલ્મમેકર શૂજિત સરકારની ‘સરકાર ઉધમ સિંહ’ તેમાંથી જ
from entertainment http://bit.ly/2GSVP4q
No comments:
Post a Comment