<strong>સુરેન્દ્રનગરઃ</strong> લીંબડી-રાણપુર રોડ પર કરમડ પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. આ અંગેની જાણ થતાં ચુડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
from gujarat http://bit.ly/2XV1rC9
No comments:
Post a Comment