મુંબઈઃ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શો કૌન બનેગા કરોડપતિ-11 ટૂંક સમયમાં શરૂ થશે. રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં આ શો ઓન એર થઇ શકે છે. પરંતુ કેબીસી ઓન એર થવાની સાથે જ સોનીનો એક ખાસ શો ‘લેડીઝ સ્પેશલ’ બંધ કરી દેવામાં આવશે. ત્રણ બહેનપણીઓની જિંદગી સાથે સંકળાયેલી સ્ટોરી દર્શાવતો શો ઓફ
from entertainment http://bit.ly/2GI9ZoV
No comments:
Post a Comment