બોલિવૂડના આ એક્ટર વિરૂદ્ધ નોંધાઈ વધુ એક ફરિયાદ, ફેનનો ફોન ઝુંટવી લીધાનો લાગ્યો આરોપ

<strong>મુંબઈઃ</strong> સુપરસ્ટાર સલમાન ખાન વિરૂદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અહેવાલ છે કે, સલમાન ખાનની સાથે તેના બોડીગાર્ડ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાવર વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે, સલમાન ખાને તેની ગાડીમાંથી તેનો ફોન ઝુંટવી લીધો હતો. આ ફરિયાદ બાદ સલમાન ખાનના બોડીગાર્ડે મુંબઈ પોલીસમાં ક્રોસ એપ્લિકેશન

from entertainment http://bit.ly/2IV5gmJ

No comments:

Post a Comment