<strong>મુંબઇ:</strong> ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં શિખર ધવન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ધવન આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે. એવામાં ધવનની મુલાકાત બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે થઈ હતી. બનેએ સાથે મસ્તી કરતા નજર આવ્યા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. <blockquote class="instagram-media" style="background:
from entertainment http://bit.ly/2GIuG5E
No comments:
Post a Comment