<strong>નવી દિલ્હીઃ</strong> બૉલીવુડ અભિનેતા સની દેઓલે પંજાબના ગુરુદાસપુરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. સની દેઓલ પંજાબના ગુરુદાસપુરથી બીજેપીની ટિકીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યો છે, તે તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયો હતો. નામાંકન દરમિયાન તેની સાથે ભાઇ બૉબી દેઓલ પણ સાથે રહ્યો હતો. સની દેઓલની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ
from entertainment http://bit.ly/2L9vvZl
No comments:
Post a Comment