મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડા સમય પહેલા જ ન્યૂયોર્ક હોલિડે એન્જોય કરીને પરત ફરી છે. ત્યારે મુંબઈમાં શુક્રવારે સારા એક ઓટો રિક્ષાની સવારીની મઝા માણતી નજર આવી હતી. સારા અલી ખાનની રીક્ષામાં મુસાફરી કરી રહી હતી તેની તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. <blockquote
from entertainment http://bit.ly/2ZDAJzC
No comments:
Post a Comment