Avengers: Endgameએ પ્રથમ દિવસે કરી અધધધ આટલા કરોડની કમાણી, બાહુબલીનો રેકોર્ડ ન તોડી શકી

<strong>નવી દિલ્હીઃ</strong> એવેન્જર્સ એંડગમનો ક્રેઝ સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. આ માર્વલ સિનેમેટિક સ્ટૂડિયોની 22મી ફિલ્મ છે અને ભારતમાં 26 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે. ભારતમાં પણ આ ફિલ્મનો ક્રેઝ કેટલો છે એ તેના પર થી જ ખબર પડે ફિલ્મે પ્રથમ દિવસે 52 કરોડ

from entertainment http://bit.ly/2XQdi4A

No comments:

Post a Comment