મલાઇકા અરોરાને ખાસ ગણાવતા અર્જૂન કપૂરે લગ્નને અંગે આપી આ પ્રતિક્રિયા, જાણો વિગત

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી અર્જૂન કપૂર અને મલાઈકા અરોડા લગ્ન કરવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે 17 એપ્રિલ બન્ને ક્રિશ્ચિયન રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે પરંતુ તારીખ વીતી ગઈ પણ બન્નેના લગ્ન થયા નથી. તેના બાદ હવે એવી ખબરો આવી રહી છે બન્ને

from entertainment http://bit.ly/2IUKbsx

No comments:

Post a Comment