જયપુરઃ ભાજપમાં સામેલ થયા બાદ બોલીવુડ એક્ટર સની દેઓલે રાજસ્થાનના બાડમેરમાં પ્રથમ રોડ શો કર્યો હતો. બાડમેરથી ભાજપના ઉમેદવાર કૈલાશ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તેની રેલીમાં ગદર ફિલ્મનો જાણીતો ડાયલોગ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ અને ઝિંદાબાદ રહેગા’ સંભળાયો હતો. બાડમેરમાં ભાજપના કૈલાશ ચૌધરીની સામે કોંગ્રેસે
from entertainment http://bit.ly/2vpgb07
No comments:
Post a Comment