રાની મુખર્જીએ પોલીસની વર્દીમાં મચાવી ધમાલ, 'મર્દાની 2'નો ફર્સ્ટ લૂક વાયરલ

<strong>મુંબઇઃ</strong> રાની મુખર્જી હાલમાં મર્દાની 2ની શૂટિંગમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સ અનુસાર, પહેલા શિડ્યૂલનુ શૂટિંગ પુરી કર્યા બાદ ટીમ બીજા શિડ્યૂલ માટે વ્યસ્ત થઇ ગઇ છે. આ બધાની વચ્ચે મર્દાની 2માંથી રાની મુખર્જીના કૉપ લૂકની પહેલી તસવીર સામે આવી છે. પોલીસ ઓફિસરની વર્દીમાં રાની મુખર્જીનો લૂક પ્રભાવિત કરનારો છે. ગોપી પુતરનના

from entertainment http://bit.ly/2ZGzq37

No comments:

Post a Comment