<strong>મુંબઈ:</strong> અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ચોપરા ખાસ ફ્રેન્ડ ઈશા અંબાણી પિરામલના ઘરે
from entertainment http://bit.ly/2PDYjaR
No comments:
Post a Comment