<strong>નવી દિલ્હીઃ</strong> આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ ગણાય ચે. બન્ને મોટેભાગે સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે. થોડા દિવસ પહેલા જ અહેવાલ હતા કે આલિયા અને રણબીર લિવ ઈનમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે. લગ્ન પહેલા બન્ને એક બીજાને સારી રીતે સમજવા માટે સાથે રહેશે.
from entertainment http://bit.ly/2IGVsxh
No comments:
Post a Comment