મલાઇકા અરોરાએ પોસ્ટ કરી બિકિની પહેરેલી અંડરવોટર હોટ તસવીર, ફરાહ ખાને પૂછ્યું ફોટોગ્રાફરનું નામ

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ મલાઇક અરોરા છેલ્લા ઘણા સમયથી તેની લવ લાઇફને લઇ લાઇમ લાઇટમાં છે. મલાઇકા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અવારનવાર તે સોશિયલ મીડિયા પર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે મલાઇકાએ બિકિનીમાં અંડરવોટર કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

from entertainment http://bit.ly/2J17OQm

No comments:

Post a Comment