આ જાણીતા એક્ટર જીવલેણ બીમારીના છેલ્લા સ્ટેજમાં છે, ટ્વીટર પર કર્યો ખુલાસો

<strong>નવી દિલ્હીઃ</strong> બ્રિટેનના જાણીતા ક્વિઝ શો એગહેડ્સના એક્ટર સીજે ડે મુઈના ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. સીજેએ જણાવ્યું કે તે છેલ્લા ત્રણ દાયકાથી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે અને તેની પાસે હવે થોડા જ દિવસ બાકી છે. આ વાતની જાણકારી એક્ટરે ખુદ ટ્વિટર પર ટ્વીટ કરીને આપી

from entertainment http://bit.ly/2IJF6E1

No comments:

Post a Comment