નવી દિલ્હીઃ ગુરદાસપુર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા સની દેઓલે ભાજપમાં જોડાયા બાદ આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ તસવીર શેર કરીને લખ્યું કે, શ્રેષ્ઠ ભારત માટે સની દેઓલની વિનમ્રતા અને ઝનૂન મને પ્રભાવિત
from entertainment http://bit.ly/2UKH08U
No comments:
Post a Comment