શાહરૂખ ખાને પત્ની ગૌરી ખાન સાથે કર્યું મતદાન, જુઓ વીડિયો

મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 14 ટકા મતદાન થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. મુંબઈમાં આજે બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાને

from entertainment http://bit.ly/2UN6xhZ

No comments:

Post a Comment