અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે. આગામી બે દિવસ પણ ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી હિટવેવની આગાહી કરી છે. આ પહેલાં પણ રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2WaiBve" width="631" height="381" scrolling="no"></iframe> અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ
from gujarat http://bit.ly/2DCchp4
No comments:
Post a Comment