આ એક્ટ્રેસે બોયફ્રેન્ડને સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહ્યું- ‘ચલ ભાગી જઈએ’

<strong>મુંબઈઃ</strong> પૂર્વ મિસ યૂનિવર્સ અને એક્ટ્રેસ સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેની તસવીર ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બન્ને ઘણી વખત સાથે જોવા પણ મળે છે. સુષ્મિતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈને લાગે કે તે રોહમન સાથે રિલેશનશિપમાં છે. સુષ્મિતા હાલમાં ન્યૂયોર્કમાં છે જ્યાંની સુંદર તસવીરો

from entertainment http://bit.ly/2ZBiryV

No comments:

Post a Comment