આ ફિલ્મે એક જ દિવસમાં કરી 1186 કરોડ રૂપિયાની કમાણી, આજે ભારતમાં થશે રિલીઝ

<strong>મુંબઈઃ</strong> ભારતમાં આજે રિલીઝ થઈ રહેલ ફિલ્મ એવેન્જર્સ એંડગેમને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મે ચીનમાં પોતીના રિલીઝના પ્રથમ દિવસે જ 77 મિલિયન ડોલર એટલે કે 545 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે એક જ દિવસમાં કમાણીનાં બધા જ રેકોર્ડ તોડી

from entertainment http://bit.ly/2GB1lIR

No comments:

Post a Comment