<strong>મુંબઈ:</strong> બોલીવુડમાં ફિલ્મ ‘મણિકર્ણિકા’થી શાનદાર એન્ટ્રી કરનારી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અત્યારે લાઈમલાઈટમાં છે. અંકિતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં અંકિતા પોતાના બોયફ્રેન્ડની સાથે પાર્ટીમાં જોવા મળી હતી. અંકિતાનો આ વીડિયો એ માટે વાયરલ થયો છે કે તે પોતાના બોયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી
from entertainment http://bit.ly/2IXmG2c
No comments:
Post a Comment