<strong>અમદાવાદ:</strong> 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે ગુજરાતની અમરેલી બેઠક પર સૌથી ઓછું મતદાન થયું છે. અમરેલી બેઠક પર 55.73 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 54.47 ટકા મતદાન થયું
from gujarat http://bit.ly/2W4M89p
No comments:
Post a Comment