<strong>અમદાવાદઃ</strong> આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, સમગ્ર દેશની 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતની 26 બેઠકો પણ દાંવમાં છે. દેશ અને રાજ્યમાં પુરજોશ સાથે મતદારો મતદાન કરવા વહેલી સવારથી લાઇનમાં ઉભા રહ્યાં છે. રાજકીય પક્ષોના નેતાઓ અને મંત્રીઓ પરિવાર સહિત મતદાન મથક સુધી પહોંચ્યા છે. <strong>લોકસભા ચૂંટણી
from gujarat http://bit.ly/2VlPiZn
No comments:
Post a Comment