<strong>મુંબઈઃ</strong> ટીવી શો કસૌટી ઝિંદગી કી-2માં અનુરાગ બસુની મુખ્ય ભૂમિકા નિભાવનાર એક્ટરના પાર્થ સમથાનના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું હતું. આ અહેવાલ મળતા પાર્થ શોનું શૂટિંગ છોડીને પુણે રવાના થયો હતો. જોકે પિતાના અંતિમ સંસ્કારના બે દિવસ બાદ પાર્થે ફરી શૂટિંગ શરૂ કર્યું છે. <img class="aligncenter size-full wp-image-395474" src="http://bit.ly/2UNCFqC" alt=""
from entertainment http://bit.ly/2Gr72sL
No comments:
Post a Comment