ટ્વિંકલ ખન્નાએ CM કેજરીવાલની આવી રીતે ઉડાવી મજાક, ટ્વિટ થયું વાયરલ

<strong>નવી દિલ્હી:</strong> બોલિવૂડ એક્ટ્રેસ અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના ભલે હાલમાં લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સામાજિક અને રાજનીતિક મુદ્દા પર નિડરતાથી પોતાનો અભિપ્રાય આપતી હોય છે. જેના પર લાખો ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપે છે. ત્યારે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે એવામાં

from entertainment http://bit.ly/2UO6NC2

No comments:

Post a Comment