ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ શું સની દેઓલ પણ જોડાશે BJPમાં ?, અમિત શાહ સાથેની તસવીર થઈ વાયરલ

<strong>પૂણ:</strong> ભાજપા અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે બોલિવૂડ અભિનેતા સની દેઓલ સાથે મુલાકાત કરી હતી. મહાષ્ટ્રના પૂણે એરપોર્ટ પર આ બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી. જો કે થોડા સમય માટે જ મુલાકાત થઇ હતી પરંતુ હવે સની દેઓલ લોકસભાની ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. આ બન્નેની તસવીર પણ

from entertainment http://bit.ly/2XvWqQl

No comments:

Post a Comment