<strong>અમદાવાદઃ</strong> સુરેન્દ્રનગરના બલદાણા ગામમાં આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સભા હતી. જેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદાર લોકો જોડાયા હતા. જ્યારે હાર્દિક પટેલે સભા ચાલુ કરી ત્યારે અજાણ્યા શખ્સે સ્ટેજ પર જ હાર્દિકને થપ્પડ મારી દીધી હતી. ત્યાર બાદ સ્ટેજ પર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભાજપે આ
from gujarat http://bit.ly/2VTq01T
No comments:
Post a Comment