<strong>નવી દિલ્હીઃ</strong> બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને હવે મોટી ખબર સામે આવી છે, એક્ટ્રેસ સાઉથ ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ સાથે કામ કરવાની તૈયાર થઇ ગઇ છે. ઐશ્વર્યા રાય મણિરત્નમની અપકમિંગ ફિલ્મ 'પોન્નિની સેલ્વમ'માં લીડ રૉલ માટે હા પાડી દીધી છે. 'પોન્નિની સેલ્વમ' એક તામિલ ઉપન્યાસ પર આધારિત સ્ટૉરી હશે. હવે
from entertainment http://bit.ly/2UnSoHX
No comments:
Post a Comment