<strong>નવી દિલ્હીઃ</strong> પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નને 4 મહિના થઈ ગયા છે. પ્રિયંકા અને નિકના શાનદાર લગ્નથી લઈને અનેક વાતો સામે આવી ચૂકી છે. હાલમાં જ પ્રિયંકા એક શોમાં પહોંચી હતી. અહીં એક સવાલના જવાબમાં પ્રિયંકાએ જમાવ્યું કે, તેના લગ્નમાં નિક રડ્યો હતો. <img class="aligncenter size-full wp-image-393251" src="http://bit.ly/2GrNA0p" alt=""
from entertainment http://bit.ly/2ICC6IT
No comments:
Post a Comment