રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને કોંગ્રેસે કઈ મોટી જવાબદારી સોંપી, જાણો વિગત

<strong>રાજકોટ:</strong> થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસમાં જોડાયેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાને કોંગ્રેસે જવાબદારી સોંપી છે. કોંગ્રેસે નયનાબાને જામનગરના મહિલા મોરચાના મહામંત્રી બનાવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં હવે રાજકીય મતભેદોની ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપમાં જોડાયા હતા તો રવિન્દ્ર જાડેજાએ

from gujarat http://bit.ly/2XgJJbV

No comments:

Post a Comment