રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠું, કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ

<strong>રાજકોટઃ</strong> રાજ્યમાં અચાનક સમગ્ર વાતાવરણમાં પલટો આવતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. જામનગર, મોરબી, પડઘરી સહિતના વિસ્તારોમાં એકાએક ગાજવીજ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે. કમોસમી વરસાદને લઇને ઉનાળુ પાક તલ, બાજરી સહિતના ધાન્યને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી

from gujarat http://bit.ly/2UCeTxL

No comments:

Post a Comment