મહેસાણા:સમગ્ર રાજ્યના વાતાવરણાં અચાનક પલટો આવ્યો છે તો બીજી બાજુ મહેસાણામાં સિદ્ધપુર ઉંઝા હાઇવે પાસે એક સાથે ચાર એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે 20થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.
from gujarat http://bit.ly/2Gf4I8e
No comments:
Post a Comment