<strong>જામનગર:</strong> આગામી લોકસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા ત્યારે જામનગરના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો હતો. જામનગરના સાંસદસભ્યના પિતરાઇ ભાઈ અને શિક્ષણ સમિતિના સદસ્ય નિતિન માડમ કોંગ્રેસના રોડ શો દરમિયાન કોંગ્રેસમાં જોડાયા છે. <img class="alignnone size-medium wp-image-395092" src="http://bit.ly/2vepbVA" alt="" width="300" height="210" /> આગામી લોકસભા 2019ની ચૂંટણીને આડે હવે ગણતરીના જ
from gujarat http://bit.ly/2IxsbFp
No comments:
Post a Comment