<strong>મુંબઈઃ</strong> નાના પડદાની એક્ટ્રેસ પ્રિયા બઠીજાના પતિ સાથેના સંબંધ કંઈક ઠીક નથી ચાલી રહ્યા. તેણે વર્ષ 2017માં રાયપુરના રહેવાસી ડીજે કંવલજીત સલૂજા સાથે લગ્ન કર્યા હતા. અહેવાલ અનુસાર હવે લગ્નના બે વર્ષ બાદ બન્ને સંબંધમાં ખટાશ આવી હોવાના અહેવાલ છે અને વાત છૂટાછેડાએ પહોંચી ગઈ છે. <img class="aligncenter size-full wp-image-395107"
from entertainment http://bit.ly/2vcMyyX
No comments:
Post a Comment