આ એક્ટ્રેસે બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ VIDEO જોઈ કરી ટ્રોલ

<strong>નવી દિલ્હીઃ</strong> પ્રિયંકા ચોપરા આજકાલ પોતાની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં છે. તેની ફેશન સેન્સ અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ દરરોજ વધુને વધુ બોલ્ડ થતા જાય છે. હવે તો પ્રિયંકાએ બોલ્ડનેસની તમામ હદ પાર કરી દેતા એક ફોટોશૂટ કર્યો છે જેમાં તે બ્લાઉસ વગર જ એક સાડી પહેરેલ જોવા મળી રહી છે.

from entertainment http://bit.ly/2JZ5wTb

No comments:

Post a Comment