આજે ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ભારે વરસાદ ખાબકી શકે છે? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

<strong>અમદાવાદઃ</strong> ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાક કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાવાની તથા ભારે વરસાદની આગાહી કરી હતી. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/31wIict" width="631" height="381" scrolling="no"></iframe> 11 જિલ્લામાં NDRF, આર્મીની ટુકડીઓ સ્ટેન્ડબાય છે. તો 3 લાખ લોકો રાહત

from gujarat http://bit.ly/2KQ4I2f

No comments:

Post a Comment