<strong>અમદાવાદઃ</strong> હાલ ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા હતા કે ગુજરાત પર આવેલ ‘વાયુ’ સંકટ ટળી ગયું છે. પરંતુ તાજેતરમાં એવી માહિતી મળી છે કે ‘વાયુ’ વાવાઝોડું કચ્છ તરફ ફંટાઈ શકે છે. વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ
from gujarat http://bit.ly/2WGRrvw
No comments:
Post a Comment