<p><strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો કહેર શરૂ થઇ ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતને લઇને હાઇ એલર્ટની સાથે સાથે કેટલાક ગામોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યુ છે, મુખ્યમંત્રી અને તંત્ર એલર્ટ થઇ ગયુ છે. કુદરતી આફત સામે લડવા માટે સુરક્ષા ટીમો કામે લાગી ગઇ છે.</p>
from gujarat http://bit.ly/2IBDFoP
No comments:
Post a Comment