<strong>નવી દિલ્હીઃ</strong> ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઇને સરકાર અને સુરક્ષાકર્મીઓ તૈનાત છે. સતત વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ ભારે તબાહી મચાવી શકે એવી શક્યતાની વચ્ચે હવે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતા અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડુ નહીં ટકરાય. <img class="alignnone size-medium wp-image-411304" src="http://bit.ly/2WED3nz"
from gujarat http://bit.ly/2WCPYuS
No comments:
Post a Comment