પુલવામા હુમલામાં શહીદ જવાનોના પરિવારને આ એક્ટરે આપ્યા 5-5 લાખ રૂપિયા

<strong>નવી દિલ્હીઃ</strong> અમિતાભ બચ્ચને હાલમાં જ બિહારના 2100 ખેડૂતોનું દેવું ચૂકવ્યું હતું. ત્યારથી એ વાતની ચર્ચા ચાલી રહી હતી કે અમિતાભ પુલવામા હુમલામાં શહીદ જવાનના પરિવારજનોને આર્થિક સહાય ક્યારે કરશે, જેની તેમણે જાહેરાત કરી હતી. હવે બિગ બીએ પોતાનું આ વચન પૂરું કર્યું છે. <img class="aligncenter size-full wp-image-412016" src="http://bit.ly/2FmArF5" alt=""

from entertainment http://bit.ly/2KLboyS

No comments:

Post a Comment