ગુજરાતમાં કેમ્બે રિફ્ટ સક્રિય થતાં ક્યા વિસ્તારમાં 6ની તીવ્રતાના ભૂકંપનો ખતરો? જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ મનાતા અંબાજીમાં બુધવારે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ આ ભૂકંપના આંચકાને સારું લક્ષણ નથી માનતા. તેમના મતે આ આંચકો દર્શાવે છે કે, ઘણાં સમયથી નિષ્ક્રિય રહેલી કેમ્બે વેલી રિફ્ટ સક્રિય થઇ છે. કેમ્બે વેલી રિફ્ટ ગુજરાતમાં આવેલી ભૂકંપની મુખ્ય

from gujarat http://bit.ly/31H6zwC

No comments:

Post a Comment