જાણો કેટલી ઝડપે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું, હવામાન વિભાગે આપી જાણકારી

<strong>અમદાવાદઃ</strong> વાયુ વાવાઝોડું વેરાવળથી 130 કિલોમીટર દૂર છે જ્યારે પોરબંદરથી 180 કિલોમીટર છે. હવામાન વિભાગે હાલમાં જ જાણકારી આપી છે કે આજે બપોરે 135-145 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2XJI3Zd" width="631" height="381" scrolling="no"></iframe> હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાયું છે. આ પહેલા

from gujarat http://bit.ly/2F5L1Qw

No comments:

Post a Comment