‘વાયુ’ વાવાઝોડાની અસરને લઈને દીવ-ઉનામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ

<strong>દીવ:</strong> ‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાની અસરને લઈને દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં હતાં. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="http://bit.ly/2wNCI7l" width="631" height="381" scrolling="no"></iframe> કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતાં લોકોમાં પણ ભયનો માહોલ

from gujarat http://bit.ly/2XE0QoX

No comments:

Post a Comment