સાસણ ગીરમાં સિંહ દર્શન કરવા જતાં પહેલા જુઓ આ વીડિયો

જુનાગઢ : ચોમાસાની સીઝન શરૂ થતાં સાસણ ગીરના જંગલમાં ચાર માસનું વેકેશન 16મી જૂનથી પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. આ વેકેશન 15 ઓકટોબરે પૂર્ણ થાય છે. 

from gujarat http://bit.ly/2KS6Kz5

No comments:

Post a Comment